ગઈ કાલે ભચાઉ તાલુકાના કંથકોટ સહિતના આજુ બાજુના ગામડાઓમાં અને વિસ્તારમાં ઝડપી પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારને કેટલાય ઝુપડાઓને નુકસાન પહોચ્યું…
Trishul News Gujarati માલધારી પર ફાટી પડ્યું આભ: વિજળી ત્રાટકતા 18 બકરાઓના ઘટનાસ્થળે જ થયા મોત- જુઓ વિડીઓ