ગુજરાત(Gujarat): સાગી લાકડાની હેરાફેરી માટે જરૂરી 20 રૂપિયાની પાસ પરમીટ માટે 200 માંગનારા મહુવા(Mahuva) વનવિભાગના બીટ ગાર્ડ અને શો મિલના સંચાલકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો…
Trishul News Gujarati ACB ટીમની સફળ ટ્રેપ- વન વિભાગનો બીટ ગાર્ડ અને સો મિલનો સંચાલક 180 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા