ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના આગ્રા(Agra) પોલીસ સ્ટેશનના અછનેરા(Achnera) વિસ્તાર હેઠળના કિરાવલી(Kiravali) શહેરમાં શુક્રવારે સાંજે એક દર્દનાક અકસ્માત(Accident) થયો હતો. નગરના લક્ષ્મી ગાર્ડન સામે સર્વિસ રોડ પર પૂરપાટ…
Trishul News Gujarati ગોઝારા અકસ્માતમાં બે ભાઈઓની જિંદગીનો આવ્યો કરુણ અંત, ટ્રકે કચડી નાખતા નીપજ્યા મોત- ‘ઓમ શાંતિ’