‘જે નુપુર શર્માનું માથું ધડથી અલગ કરશે તેને હું મારું મકાન આપીશ’ કહેનારો સલમાન પોલીસના સંકજામાં

ભારતીય જનતા પાર્ટી(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તી(Salman Chishti)ની અજમેર પોલીસે(Ajmer Police) ધરપકડ કરી છે. અજમેર પોલીસે…

Trishul News Gujarati News ‘જે નુપુર શર્માનું માથું ધડથી અલગ કરશે તેને હું મારું મકાન આપીશ’ કહેનારો સલમાન પોલીસના સંકજામાં