સુરત(Surat): શહેરમાં પુણા વેડછા પાટીયા વિસ્તારમાં આવેલ મંગલમ માર્બલની સામે જાહેર રોડ ઉપરથી બોલેરો જીપમાં શાકભાજીની આડમાં સંતાડીને લાવવામાં આવેલ રૂપિયા 3.59 લાખની કિંમતની 3180…
Trishul News Gujarati સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે… પોલીસ પણ માથું ખંજવાળવા લાગી