Amreli Borewell Accident: અમરેલી જિલ્લાના સુરગપરા ગામમાં બોરવેલમાં બાળકી પડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુરગપરા ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં…
Trishul News Gujarati અમરેલીના સુરગપરામાં રમતાં રમતાં દોઢ વર્ષની બાળકી 50 ફૂટ ઊંડે બોરવેલમાં પડી, રેસ્ક્યૂ માટે તંત્રનું મેગા ઓપરેશન શરૂ