સુરત(Surat): શહેરના કાપોદ્રા(Kapodra) વિસ્તારની પરિણીતાનું સરથાણા(Sarthana)ની આનંદ હોસ્પિટલ(Anand Hospital)માં એપેન્ડિક્સના ઓપરેશન(APPENDIX OPERATION) બાદ મોત નીપજતા પરિવાર દ્વારા ડોક્ટરો સહિતના સ્ટાફની ઘોર બેદરકારીના કારણે તેનું મોત…
Trishul News Gujarati સરથાણાની હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીએ લીધો પરિણીતાનો જીવ- ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર