સુરતમાં આમ આદમી પાર્ટીના ૨૭ જેટલા કોર્પોરેટર ચૂંટાઈ આવતા આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીએ…
Trishul News Gujarati સુરતમાં ભાજપની સોનાની થાળીમાં ખીલ્લો ઠોક્યા બાદ કેજરીવાલ ગજવશે વરાછા રોડ- જાણો શું છે કાર્યક્રમ