અકસ્માત: સ્કુટી લઈને જતી BCA માં ભણતી યુવતીના માથે ફરી વળી બસ- ઘટના સ્થળે જ તોડ્યો દમ

સ્કૂટીથી કૉલેજ જઈ રહેલી બે બહેનોને એક ઝડપી ટુરિસ્ટ બસે ટક્કર મારી હતી. અકસ્માત(Accident)માં બસનું વ્હીલ એક બહેનના માથા પરથી પસાર થઈ ગયું હતું. જેના…

Trishul News Gujarati અકસ્માત: સ્કુટી લઈને જતી BCA માં ભણતી યુવતીના માથે ફરી વળી બસ- ઘટના સ્થળે જ તોડ્યો દમ