અમદાવાદ (Ahmedabad)માં હાલમાં જ એક સામાન્ય સભામાં ભાજપ(BJP) અને કોંગ્રેસ (Congress)ના કોર્પોરેટરો(Corporator) વચ્ચે મારામારી થઈ હતી. ભ્રષ્ટાચાર (Corruption)ને લઇને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ(Shahzadkhan Pathan) અને…
Trishul News Gujarati ‘નગર સેવકો’ તો બાખડી પડ્યા! ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ખુલ્લા હાથની મારામારી