ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે (Trivendra Singh Rawat) મંગળવારે (9 માર્ચ) રાજીનામું આપી દીધું છે. સીએમ રાવત રાજીનામું આપવા માટે રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળવા માટે…
Trishul News Gujarati રાજ્યના મુખ્યમંત્રીએ આપી દીધું રાજીનામું- જાણો કોણ બનવા જઈ રહ્યું છે આગામી મુખ્યમંત્રી