ગુજરાત(Gujarat): સિરોહી(Sirohi) જિલ્લાના પિંડવાડા(Pindwada) વતની અમેરિકા(America)માં રહેતા જૈન પરિવારના એકના એક પુત્રએ ત્યાગનો માર્ગ પસંદ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. રાજ્યમાં વડોદરા નજીકના ચાણસદ(Chanasad)…
Trishul News Gujarati કરોડોની નોકરીને ઠુકરાવી જૈન પરિવારના એકના એક દીકરાએ મહંત સ્વામીના હાથે લીધી દીક્ષા- જાણો કોણ છે આ યુવાન