Chandigarh Accident: હિસાર-ચંદીગઢ નેશનલ હાઈવે પર ઉલ્કાનાના સુરેવાલા ચોક પાસે ગાઢ ધુમ્મસને લીધે ચાલતી કાર ડિવાઈડર સાથે અથડાયને પલટી ખાઈ ગઈ હતી. કાર સાથે પાછળથી…
Trishul News Gujarati News ધુમ્મસને કારણે ભીષણ અકસ્માત: ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા, 2 લોકોના મોત