ચંદ્રગ્રહણ પૂર્ણ થાય એટલે તરત જ કરો આ કામ- ગ્રહણની અસર થશે દૂર

Chandra Grahan 2022: આજે કાર્તિક પૂર્ણિમા(Kartik Purnima)ના અવસર પર વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ આજે સાંજે 05.32 કલાકે શરૂ થશે…

View More ચંદ્રગ્રહણ પૂર્ણ થાય એટલે તરત જ કરો આ કામ- ગ્રહણની અસર થશે દૂર

આજે છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ- ભૂલથી પણ ન કરશો આ કામ, ગર્ભવતી મહિલાઓ આ બાબતોનું રાખે ખાસ ધ્યાન

Chandra Grahan 2022: આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 08 નવેમ્બર એટલે કે આજે મંગળવારના રોજ થવાનું છે. આ છેલ્લું ચંદ્રગ્રહણ ભારતના ઘણા ભાગોમાં જોઈ શકાશે. આ…

View More આજે છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ- ભૂલથી પણ ન કરશો આ કામ, ગર્ભવતી મહિલાઓ આ બાબતોનું રાખે ખાસ ધ્યાન

થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ- જાણો ભારતમાં ક્યાં દેખાશે અને શું છે સુતક સમયગાળો?

Chandra Grahan 2022: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ(lunar eclipse) 8 નવેમ્બર 2022ના રોજ થવાનું છે. અગાઉ, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ(solar eclipse) દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબર, 2022ના…

View More થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ- જાણો ભારતમાં ક્યાં દેખાશે અને શું છે સુતક સમયગાળો?

આજે છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: ગર્ભવતી સ્ત્રીઓએ રહેવું પડશે સાવધ- નહીતર થઇ શકે છે મોટું નુકસાન

આજે એટલે કે 16 મેના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ(Chandra Grahan 2022) થવા જઈ રહ્યું છે. 15 દિવસના અંતરાલથી વર્ષ 2022નું આ બીજું…

View More આજે છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: ગર્ભવતી સ્ત્રીઓએ રહેવું પડશે સાવધ- નહીતર થઇ શકે છે મોટું નુકસાન

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે: 80 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે સંયોગ- રાખવી પડશે આ સાવધાની

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ(Chandra Grahan 2022) છે. જ્યોતિષના મતે આ ચંદ્રગ્રહણ વિશાખા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિમાં જોવા મળશે. આજે બુદ્ધ પૂર્ણિમા(Buddha Purnima)પણ છે. બુદ્ધ પૂર્ણિમા…

View More વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે: 80 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે સંયોગ- રાખવી પડશે આ સાવધાની