હાલ ગોધરા (Godhra)માં વધુ એક મોટા કૌભાંડ (Scam)ના સમાચાર સામે આવ્યા છે. અહીં, માટી (Clay)ની હજારો ટનની ચોરીની ઘટના સામે આવી છે. પંચમહાલ(Panchmahal) જિલ્લામાં દિલ્લી…
Trishul News Gujarati ગોધરામાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ- સરકારી ગૌચર જમીનમાંથી કરોડોની માટી ચોરીનો પર્દાફાશ