દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા બેફામ બનેલા કાર ચાલકે 19 ગાયોને અડફેટે લીધી, 11 પશુના મોત

ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ બુટલેગરો નવા નવા કોમીયા આપનાવી દારૂ(alcohol) ઘુસાડતા હોય છે. ત્યારે આવી વધુ એક ઘટનામાં સેલવાસ (Selvas)થી મોટા…

Trishul News Gujarati દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા બેફામ બનેલા કાર ચાલકે 19 ગાયોને અડફેટે લીધી, 11 પશુના મોત