કોરોના (Corona)ના સમયગાળા દરમિયાન કેટલાય પરિવારો વેર-વિખેર થઈ ગયા હતા. એવામાં આ કઈક એવા જ પરિવારની વાત સામે આવી છે. આ વાત સુઇગામ(Suigam) તાલુકાના ઉચોસણ(Uchosan)…
Trishul News Gujarati News કોંગ્રેસના આ મહિલા ધારાસભ્યએ માનવતા મહેકાવી, કોરોનામાં માતાવિહોણી થયેલી દીકરીનું લગ્ન અને કન્યાદાન કરશેCorona
આ ચીનીઓ નહિ સુધરે! એકસાથે કેટલાય પાલતું પ્રાણીઓને ઉતર્યા મોતને ઘાટ -જુઓ વિડીયો
ચીન(China) હાલમાં કોરોના(Corona) મહામારીના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં સંક્રમણના ઘણા કેસો સામે આવી રહ્યા છે. શાંઘાઈ (Shanghai)માં વિશ્વનું સૌથી મુશ્કેલ…
Trishul News Gujarati News આ ચીનીઓ નહિ સુધરે! એકસાથે કેટલાય પાલતું પ્રાણીઓને ઉતર્યા મોતને ઘાટ -જુઓ વિડીયોબાળકોમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો… ભારતમાં આવી શકે છે ચોથી લહેર – WHOની ચેતવણીથી ડોકટરો ટેન્શનમાં મુકાયા
દિલ્હી(Delhi): રાજધાની દિલ્હીમાં કોરોનાની ઝડપ ફરી એકવાર ડરવા લાગી છે. રવિવારે દિલ્હીમાં કોરોનાના 517 નવા કેસ નોંધાયા હતા. ચેપ દર 4.21% પર પહોંચી ગયો છે.…
Trishul News Gujarati News બાળકોમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો… ભારતમાં આવી શકે છે ચોથી લહેર – WHOની ચેતવણીથી ડોકટરો ટેન્શનમાં મુકાયાકુદરતે મચાવ્યો કાળો કહેર: અહિયાં એકસાથે 400થી વધુ લોકોનાં મોત, 4000 ઘરો થયા ધરાશય
દક્ષિણ આફ્રિકા(South Africa) કોરોના(Corona) જેવી આફતમાંથી બહાર આવવાનું જ શરૂ કરી રહ્યું હતું કે અહીં બીજી આફત શરૂ થઈ ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકા પૂર…
Trishul News Gujarati News કુદરતે મચાવ્યો કાળો કહેર: અહિયાં એકસાથે 400થી વધુ લોકોનાં મોત, 4000 ઘરો થયા ધરાશયફરી એક વખત ગુજરાત સહીત આ રાજ્યોમાં મંડરાયો વીજ સંકટનો ખતરો- જાણો શું છે સ્થિતિ?
ગરમી વધવાની સાથે દેશમાં વીજ સંકટ(Power crisis) વધી શકે છે. તેનું કારણ કોલસાની અછત(Coal crisis) છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ અસર થવાની ધારણા…
Trishul News Gujarati News ફરી એક વખત ગુજરાત સહીત આ રાજ્યોમાં મંડરાયો વીજ સંકટનો ખતરો- જાણો શું છે સ્થિતિ?ઓમિક્રોનથી 10 ગણો વધુ ખતરનાક વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી- નોંધાયો પહેલો કેસ
ગુજરાત(Gujarat)ના લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના(Corona)ના નવા વેરિએન્ટની XE(XE Variant)ની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા(Vadodara) શહેરનાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ…
Trishul News Gujarati News ઓમિક્રોનથી 10 ગણો વધુ ખતરનાક વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી- નોંધાયો પહેલો કેસગુજરાતીઓને માસ્કમાંથી મુક્તિ? આરોગ્યમંત્રીએ માસ્કને લઈને આપ્યું મોટું નિવેદન
ગુજરાત(Gujarat): કોરોના(Corona) કેસમાં ખુબ જ ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશની વિવિધ રાજ્ય સરકારો દ્વારા નાગરિકોને ફરજિયાત માસ્ક(Mask)માંથી મુક્તિ આપી દેવામાં આવી છે. જો કે,…
Trishul News Gujarati News ગુજરાતીઓને માસ્કમાંથી મુક્તિ? આરોગ્યમંત્રીએ માસ્કને લઈને આપ્યું મોટું નિવેદનજો દરેક સરકારી શાળામાં આવા શિક્ષક હોય તો, બાળકોની ભવિષ્ય હીરાની જેમ ચમકી જાય
સામાન્ય રીતે તો શાળાઓ (School)માં માત્રને માત્ર ચોપડીયું જ્ઞાન જ આપવામાં આવતું હોય છે. પરંતુ, ડભોઇ(Dabhoi) તાલુકામાં આવેલી એક શાળામાં ભણવાના અભ્યાસક્રમ (Curriculum)ની સાથે એવી…
Trishul News Gujarati News જો દરેક સરકારી શાળામાં આવા શિક્ષક હોય તો, બાળકોની ભવિષ્ય હીરાની જેમ ચમકી જાયકોરોનાના નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ઓમિક્રોન કરતા 10 ગણો વધુ છે ખતરનાક- જાણો શું છે લક્ષણો?
ભારતમાં કોરોના(Corona)ના ‘XE’ પ્રકારનો પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો છે. આ વેરિઅન્ટ ઓમિક્રોન, BA.1 અને BA.2ના બે વેરિઅન્ટથી બનેલું છે. સંશોધન પરથી જાણી શકાય છે…
Trishul News Gujarati News કોરોનાના નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ઓમિક્રોન કરતા 10 ગણો વધુ છે ખતરનાક- જાણો શું છે લક્ષણો?ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ માતાજીના દર્શને જતા દર્શનાર્થીઓ આ લેખ ખાસ વાંચી લે! કરાઈ છે ખાસ વ્યવસ્થા
કોરોના (Corona)ના 2 વર્ષ બાદ હવે દરેક જગ્યાએ જવાની છૂટ આપવામાં આવી છે. એવામાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રિ(Chaitri Navratri) શરુ થઈ રહી છે. મહાશક્તિના આ પવિત્ર…
Trishul News Gujarati News ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ માતાજીના દર્શને જતા દર્શનાર્થીઓ આ લેખ ખાસ વાંચી લે! કરાઈ છે ખાસ વ્યવસ્થાહવે તો ઘર બનાવવું પણ મોંઘુ થશે! ઈંટ, સરિયા અને સિમેન્ટના ભાવમાં થયો ધરખમ વધારો
એક છે કોરોના (Corona)ના નિયંત્રણો. અને એક રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war). જેના કારણે બજારમાં દરેક ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે. આ સાથે મકાનો બનાવવા સંબંધિત સામગ્રીના…
Trishul News Gujarati News હવે તો ઘર બનાવવું પણ મોંઘુ થશે! ઈંટ, સરિયા અને સિમેન્ટના ભાવમાં થયો ધરખમ વધારોવધુ એક લોકડાઉન? એક દિવસમાં 16 લાખ અને પાંચ દિવસ 50 લાખ કોરોનાના કેસ નોંધાતા મચ્યો હાહાકાર
કોરોના (Corona)ને કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે. હમણાં થોડા સમયથી કોરોનાના ઓછા કેસો હોવાને કારણે લોકોને રાહત મળી હતી, પરંતુ હાલની સ્થિતિ જોતા ફરી પાછું…
Trishul News Gujarati News વધુ એક લોકડાઉન? એક દિવસમાં 16 લાખ અને પાંચ દિવસ 50 લાખ કોરોનાના કેસ નોંધાતા મચ્યો હાહાકાર