છેલ્લા ઘણા દિવસોથી ડૂબવાને કારણે મોતની સંખ્યા ખુબ જ વધી છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. ડભોઇ(Dabhoi) તાલુકાના ચાણોદ(Chanod) ખાતે નર્મદા…
Trishul News Gujarati અસ્થિ વિસર્જન માટે ગયેલા ત્રણ યુવાનો નર્મદાના વહેતા પાણીમાં તણાયા, 2ના મોતDabhoi
જાણો આ વર્ષે ક્યા વિષયમાં નાપાસ થયા સૌથી વધુ વિદ્યાર્થીઓ? સરળ વિષયમાં પણ વિદ્યાર્થીઓને પડી ગયા ફાંફા
ગાંધીનગર(Gandhinagar): GSEB દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ(result) જાહેર કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ વર્ષે પરીક્ષામાં 3,37,540 જેટલા નિયમિત ઉમેદવારો નોંધાયા હતા,…
Trishul News Gujarati જાણો આ વર્ષે ક્યા વિષયમાં નાપાસ થયા સૌથી વધુ વિદ્યાર્થીઓ? સરળ વિષયમાં પણ વિદ્યાર્થીઓને પડી ગયા ફાંફાજો દરેક સરકારી શાળામાં આવા શિક્ષક હોય તો, બાળકોની ભવિષ્ય હીરાની જેમ ચમકી જાય
સામાન્ય રીતે તો શાળાઓ (School)માં માત્રને માત્ર ચોપડીયું જ્ઞાન જ આપવામાં આવતું હોય છે. પરંતુ, ડભોઇ(Dabhoi) તાલુકામાં આવેલી એક શાળામાં ભણવાના અભ્યાસક્રમ (Curriculum)ની સાથે એવી…
Trishul News Gujarati જો દરેક સરકારી શાળામાં આવા શિક્ષક હોય તો, બાળકોની ભવિષ્ય હીરાની જેમ ચમકી જાયગુજરાતની વધુ એક દીકરી હવસની આગમાં હોમાઈ- રીક્ષા ચાલકોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, ગર્ભવતી થતા ટુકાવ્યું જીવન
વડોદરા(ગુજરાત): વડોદરા(Vadodara) જિલ્લાના ડભોઇ(Dabhoi) તાલુકાના ગામની યુવતી ઉપર ત્રણ મહિના પહેલાં થયેલા સામૂહિક બળાત્કારનો ભોગ બનતા ગર્ભવતી બનેલી યુવતીએ નર્મદા કેનાલ(Narmada Canal)માં પડતું મૂકી આપઘાત(Suicide)…
Trishul News Gujarati ગુજરાતની વધુ એક દીકરી હવસની આગમાં હોમાઈ- રીક્ષા ચાલકોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, ગર્ભવતી થતા ટુકાવ્યું જીવનવધુ એક હત્યાથી ધ્રુજી સંસ્કારી નગરી વડોદરા- કુદરતી હાજતે જવા નીકળેલી યુવતીની લાશ મળતા અરેરાટી
ગુજરાત(Gujarat) રાજ્યમાં વધતા જતા હત્યા (Murder)ના કેસોમાં હાલમાં જ વડોદરા (Vadodara)માંથી હાલમાં જ એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં થોડા સમય પહેલા…
Trishul News Gujarati વધુ એક હત્યાથી ધ્રુજી સંસ્કારી નગરી વડોદરા- કુદરતી હાજતે જવા નીકળેલી યુવતીની લાશ મળતા અરેરાટીહોળી-ધુળેટીના પર્વે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે… પોલીસ પણ માથું ખંજવાળવા લાગી
વડોદરા(Vadodara): હોળીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હોળી-ધુળેટીના પર્વને લઈ ગુજરાત પોલીસ(Gujarat Police) વડાના આદેશ મુજબ, પ્રોહીબીશનની કામગીરી માટે ડભોઇ પોલીસ સ્ટેશનના…
Trishul News Gujarati હોળી-ધુળેટીના પર્વે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે… પોલીસ પણ માથું ખંજવાળવા લાગીવડોદરામાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- 4 વર્ષીય ભવ્યનું પ્રાણપંખેરુ ઉડી ગયું
ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના ડભોઇ(Dabhoi) તાલુકાના સિતપુર અને ધરમપૂરી વચ્ચે ઓવરલોડ રેતી ભરી બેફામ રીતે દોડી રહેલા હાઈવા ટ્રકે શુક્રવારના રોજ એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું…
Trishul News Gujarati વડોદરામાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- 4 વર્ષીય ભવ્યનું પ્રાણપંખેરુ ઉડી ગયું