Demand for CSK Ban: જો વાત કરવામાં આવે તો તમિલનાડુ(Tamil Nadu) વિધાનસભામાં IPL ક્રિકેટ(IPL Cricket) ટીમનો મુદ્દો ગરમાયો છે. મંગળવારે, PMK ધારાસભ્યએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો…
Trishul News Gujarati ધોનીની ટીમ CSK પર ઉઠી પ્રતિબંધની માંગ, વિધાનસભા સુધી પહોંચ્યો મુદ્દો- જાણો શું છે ખાસ કારણ