તંત્ર દ્વારા 40 વર્ષ જૂનું ઘર તોડી પડાતા આઘાતમાં સરી પડેલ વૃદ્ઘ મહિલાએ એસિડ ગટગટાવી મોતને વ્હાલું કર્યું

ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh)ના માણાવદર(Manavadar)માં મહિલાના આપઘાતની ઘટના સામે આવવાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં પુત્રના આક્ષેપ અનુસાર તેમની માતાનો જીવ પ્રસાશનની ડીમોલિશન(Demolition)ની કામગીરીએ લીધો હોવાનું…

Trishul News Gujarati તંત્ર દ્વારા 40 વર્ષ જૂનું ઘર તોડી પડાતા આઘાતમાં સરી પડેલ વૃદ્ઘ મહિલાએ એસિડ ગટગટાવી મોતને વ્હાલું કર્યું