અમદાવાદ(Ahmedabad): ધંધુકામાં માલધારી(Maldhari) યુવકની હત્યાના પગલે સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. આજે સવારથી ધંધુકા(Dhandhuka) સજ્જડ રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે…
Trishul News Gujarati માલધારી યુવકની ફાયરીંગ કરી હત્યા: ધંધુકા બંધનુ એલાન, હત્યાના કારણ પરથી ઉંચકાયો પડદો