આજે એક ઘરમાં બે સગા ભાઈઓ પણ રહેવા તૈયાર નથી, ત્યાં 72 લોકોનો પરિવાર રાજીખુશીથી સાથે રહે છે

મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur)નો એક પરિવાર હાલ ખુબ જ ચર્ચામાં છે. આ સંયુક્ત પરિવારમાં 72 સભ્યો છે, જેઓ એક છત નીચે ખુશીથી રહે છે. ડોઇજોડે પરિવાર(Doijode family)માં…

Trishul News Gujarati આજે એક ઘરમાં બે સગા ભાઈઓ પણ રહેવા તૈયાર નથી, ત્યાં 72 લોકોનો પરિવાર રાજીખુશીથી સાથે રહે છે