રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત ડીએસપી દેવેન્દ્રસિંહને શનિવારે દક્ષિણ કાશ્મીરમાં એક કારમાં બે આતંકીઓ સાથે ગિરફતાર કરવામાં આવ્યા હતા. ધરપકડ બાદ થયેલ પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે જમ્મુ…
Trishul News Gujarati રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ઉચ્ચ પોલીસ અધિકારીએ દેશ સાથે ગદ્દારી કરવા આ રીતે વેચાયો લાખો રૂપિયામાં