ગુજરાત(Gujarat): કોરોના(Corona)ના બે વર્ષ પછી માંડ માંડ લોકોને આ વર્ષે ઉત્સવ ઉજવવાનો લાભ મળી રહ્યો છે, ત્યાં મોંઘવારી(Inflation)એ લોકોનું મૂળ ખરાબ કરી નાખ્યું છે. જો…
Trishul News Gujarati તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો- જાણી લો સિંગતેલ અને કપાસિયા તેલના નવા આસમાની ભાવEdible oil
ખાદ્યતેલ લીટરે 10 રૂપિયા થશે સસ્તું, સરકારના આ નિર્દેશથી દેશભરમાં સમાન ભાવે મળશે
સરકાર ખાદ્યતેલ(Edible oil)ના ભાવ ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ગયા મહિને ભાવમાં 10-15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યા બાદ હવે ફરી તેમાં 10…
Trishul News Gujarati ખાદ્યતેલ લીટરે 10 રૂપિયા થશે સસ્તું, સરકારના આ નિર્દેશથી દેશભરમાં સમાન ભાવે મળશેસરકારનો આ ફેંસલો સામાન્ય જનતાને આપશે મોટી રાહત- ખાદ્યતેલના ભાવમાં થઈ શકે છે ઘટાડો
Edible Oil Prices: દેશમાં હજુ પણ ખાદ્યતેલ(Edible oil)માં ઘટાડો નોંધાઈ તેવી આશાઓ વધી ગઈ છે. હવે સરકારે ખાદ્ય તેલોના ભાવ નિયંત્રણમાં રાખવાની કવાયત શરૂ કરી…
Trishul News Gujarati સરકારનો આ ફેંસલો સામાન્ય જનતાને આપશે મોટી રાહત- ખાદ્યતેલના ભાવમાં થઈ શકે છે ઘટાડોખાદ્યતેલના ભાવમાં એક સાથે 15 રૂપિયાનો થયો મસમોટો ઘટાડો- જાણી લો નવો ભાવ
ધીમે ધીમે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની અસર દેખાઈ રહી છે. મોંઘવારી(Inflation)ના મોરચે સામાન્ય માણસને રાહત મળતી જોવા મળી રહી છે. હવે ખાદ્યતેલ(Edible oil)ના ભાવ…
Trishul News Gujarati ખાદ્યતેલના ભાવમાં એક સાથે 15 રૂપિયાનો થયો મસમોટો ઘટાડો- જાણી લો નવો ભાવઆ સમાચાર સાંભળીને ગૃહિણીઓ ખુશીથી જુમી ઉઠશે- કારણ કે, ખાદ્યતેલના ભવમાં થઇ ગયો છે મસમોટો ઘટાડો
ગુજરાત(Gujarat): છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ ટેન્શનમાં હતી કે, ઘર ચલાવવું તો કેવી રીતે ચલાવવું? એક બાદ એક વસ્તુઓના વધી રહેલા ભાવોથી ગૃહિણીઓ માટે ઘર ચલાવવુ…
Trishul News Gujarati આ સમાચાર સાંભળીને ગૃહિણીઓ ખુશીથી જુમી ઉઠશે- કારણ કે, ખાદ્યતેલના ભવમાં થઇ ગયો છે મસમોટો ઘટાડોપેટ્રોલ-ડીઝલ બાદ હવે ટૂંક જ સમયમાં ખાદ્યતેલમાં થશે મોટો ઘટાડો- જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન?
પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) બાદ સરકારે ખાદ્યતેલ(Edible oil) પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. જેના કારણે આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. સરકારે માર્ચ 2024 સુધીમાં…
Trishul News Gujarati પેટ્રોલ-ડીઝલ બાદ હવે ટૂંક જ સમયમાં ખાદ્યતેલમાં થશે મોટો ઘટાડો- જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન?ટેન્કર પલટી જતા રસ્તા પર જ વહેવા લાગી ખાધ તેલની નદી- જુઓ કેવી રીતે લોકો વાસણો લઈને દોડી આવ્યા
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે(Mumbai-Ahmedabad National Highway) પર પાલઘર(Palghar) જિલ્લા નજીક આવેલા તવા ગામ પાસે ખાદ્ય તેલ(Edible Oil) વહન કરતું ટેન્કર પલટી જવાને કારણે લાંબા સમય સુધી…
Trishul News Gujarati ટેન્કર પલટી જતા રસ્તા પર જ વહેવા લાગી ખાધ તેલની નદી- જુઓ કેવી રીતે લોકો વાસણો લઈને દોડી આવ્યાટૂંક જ સમયમાં ખાદ્યતેલોની વધતી કિંમતોથી મળશે રાહત, સીતારમણે કહ્યું- ભાવ ઘટાડવા માટે બનશે રણનીતિ
ખાદ્યતેલો (Edible oil)ના ભાવમાં વધારાથી જનતા તેમજ સરકાર દરેક ચિંતિત છે. કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman) કહ્યું કે યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચેના સંઘર્ષ…
Trishul News Gujarati ટૂંક જ સમયમાં ખાદ્યતેલોની વધતી કિંમતોથી મળશે રાહત, સીતારમણે કહ્યું- ભાવ ઘટાડવા માટે બનશે રણનીતિઇતિહાસમાં પહેલી વાર સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2820 થયો- કપાસિયા તેલનો નવો ભાવ જાણી ખાવું નહી ભાવે
ગુજરાત(Gujarat): મોંઘવારીમાં પિલાતી જનતા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જોવામાં આવે તો ખાદ્યતેલ(Edible oil)માં ફરી એક વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ…
Trishul News Gujarati ઇતિહાસમાં પહેલી વાર સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2820 થયો- કપાસિયા તેલનો નવો ભાવ જાણી ખાવું નહી ભાવે‘અચ્છે દિન’નું સુત્ર માત્ર ચૂંટણી વાયદો સાબિત થયું- ખાદ્ય તેલમાં ઝીંકાયો એક સાથે આટલાનો વધારો
ગુજરાત(Gujarat): ગૃહિણીઓને એક ઉપર એક ફરી ફટકો પડી રહ્યા છે. જેને કારણે હવે મહિલાઓનું બજેટ ખોરવાય ગયું છે. એક બાજુ ગેસના બાટલાના ભાવ, શાકભાજીના ભાવ,…
Trishul News Gujarati ‘અચ્છે દિન’નું સુત્ર માત્ર ચૂંટણી વાયદો સાબિત થયું- ખાદ્ય તેલમાં ઝીંકાયો એક સાથે આટલાનો વધારોસીંગતેલ, કપાસિયા અને સૂર્યમુખીના તેલના ભાવમાં ઝીંકાયો ધરખમ વધારો- નવો ભાવ જાણીને ચક્કર આવી જશે
ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લામાં ખાદ્યતેલ(Edible oil)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસમાં વિવિધ…
Trishul News Gujarati સીંગતેલ, કપાસિયા અને સૂર્યમુખીના તેલના ભાવમાં ઝીંકાયો ધરખમ વધારો- નવો ભાવ જાણીને ચક્કર આવી જશે