રવિવારે વહેલી સવારે એટા (Etah)ના કોતવાલી ગ્રામ્ય વિસ્તારના બાદશાહ ગામ પાસે શ્રદ્ધાળુઓની એક ટ્રેક્ટર-ટ્રોલી(Tractor-trolley) બેકાબૂ બનીને પલટી ગઈ હતી. આ અકસ્માત (accident)માં બે કિશોરીઓના મોત…
Trishul News Gujarati News વૃંદાવનથી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી ખાડામાં પલટી, 2 યુવતીના મોત