યુપી(UP) પોલીસે લખીમપુર ખેરી(Lakhimpur Kheri) કેસમાં ખેડૂતોને કાર સાથે કચડી(farmers crushed SUV) નાખવાની ઘટનામાં સામેલ અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં એક ભાજપના નેતા…
Trishul News Gujarati લખીમપુર ખેરી ઘટના: ખેડૂતોને કચડી નાખેલ કારમાં સવાર BJPના નેતાઓ સહીત 4 લોકોની ધરપકડ