Ahemdabad Accident: અમદાવાદમાં(Ahemdabad Accident) મોડી રાત્રે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત જોઈને ભલભલા હચમચી ગયા છે. શહેરના બોપલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર, થાર કાર…
Trishul News Gujarati બોપલ SP રિંગરોડ પર દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત; 3ના મોત, 6 લોકો ઇજાગ્રસ્ત