Unseasonal rains in Gujarat: ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવાની…
Trishul News Gujarati ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોને લાગ્યો મોટો ફટકો