ગંગોત્રી નેશનલ હાઇવે પર ગાડી ખીણમાં ખાબકતા સુરતના યુવકનું કમકમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ

Gangotri National Highway Accident: ગંગોત્રી નેશનલ હાઈવે પર ડીએમ સ્લાઈડ ગંગનાની પાસે, એક બાઇક બેકાબુ થઇ હતી અને લગભગ 150 મીટર ઊંડી ખાઈમાં પડી હતી.…

Trishul News Gujarati ગંગોત્રી નેશનલ હાઇવે પર ગાડી ખીણમાં ખાબકતા સુરતના યુવકનું કમકમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ