વિશ્વભરમાં મંકીપોક્સ(Monkeypox)ના વધતા જતા કેસોને જોતા WHOએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી(Global Health Emergency) જાહેર કરી છે. WHOએ પણ કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અપીલ…
Trishul News Gujarati WHOનું મોટું એલાન- મંકીપોક્સ વાયરસને વૈશ્વિક ઈમરજન્સી તરીકે કરાયો જાહેર, વિશ્વભરમાં મચ્યો છે હાહાકાર