સુરત(surat): કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર…
Trishul News Gujarati કચ્છના ખમીરવંતા અને આત્મનિર્ભર નારી ગોમતીબેન આહિર- બે ચોપડી ભણેલ મહિલાએ બિઝનેસ શરૂ કરી 400 મહિલાને આપ્યો રોજગાર