આતંકવાદીઓની કાયરતા આવી સામે- કાશ્મીરમાં હિન્દુ મહિલા શિક્ષિકાની ગોળી મારી કરી હત્યા

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં ફરી એકવાર આતંકવાદીઓ(Terrorists)નું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. કુલગામ(Kulgam) જિલ્લાના ગોપાલપોરા(Gopalpora) વિસ્તારમાં એક હાઈસ્કૂલની હિંદુ મહિલા શિક્ષિકા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ગોળી વાગતાં…

Trishul News Gujarati News આતંકવાદીઓની કાયરતા આવી સામે- કાશ્મીરમાં હિન્દુ મહિલા શિક્ષિકાની ગોળી મારી કરી હત્યા