જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના પૂંચ સેક્ટર(Poonch Sector)માં શહીદ થયેલા ઋષિકેશ ચૌબે (24)ના ત્રિરંગાથી લપેટાયેલા પાર્થિવ શરીરને ગુરુવારે ઘરે પહોંચતાની સાથે બધાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.…
Trishul News Gujarati વીર શહીદ જવાનનો મૃતદેહ તિરંગામાં લપેટાઈને ઘરે પહોચ્યો તો ચોંધાર આંસુએ રડી પડ્યો પરિવાર- આ તસ્વીરો તમને રડાવી દેશે