અમદાવાદ(Ahmedabad)ના સાણંદ(Sanand)માં વર્ષ 2018 દરમિયાન બનેલ ત્રિપલ મર્ડર કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેમાં મિર્ઝાપુર કોર્ટે(Mirzapur Court) આરોપી હાર્દિક ચાવડા(Hardik Chavda)ને ફાંસીની સજા સંભળાવવામાં આવી…
Trishul News Gujarati ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતારનાર ભાઈને કોર્ટે ફટકારી ફાંસીની સજા