Surat News: સુરતના ભટાર વિસ્તારમાંથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભટાર વિસ્તારમાં 12 વર્ષીય બાળક લીફ્ટમાં ફસાય જવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી…
Trishul News Gujarati વેકેશનમાં વતનથી સુરત પિતા પાસે આવેલા 12 વર્ષના પુત્રનું લિફ્ટમાં માથું ફસાઈ જતાં મોત