Michaung Cyclonic storm: બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે, જે આગામી બે દિવસમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે…
Trishul News Gujarati બંગાળની ખાડીમાં બની રહ્યું છે નવું ચક્રવાતી તોફાન, 48 કલાકમાં મચાવશે ભારે તબાહી, જાણો ગુજરાતને કેટલો ખતરો?