દેશની રાજધાની દિલ્હી(Delhi)થી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ(Jafrabad) વિસ્તારમાં એક પોલીસકર્મી(Policeman)એ રખડતા કૂતરા પર નિર્દયતાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર…
Trishul News Gujarati ખાખી વર્દીની તો લાજ રાખો સાહેબ! પોલીસે કૂતરા પર બેરહેમીથી કર્યો લાકડીનો વરસાદ- જુઓ વિડીયો