સુરતમાં દિન દહાડે મકાનનું તાળું તૂટ્યું- 21 તોલા સોના અને 1 કિલો ચાંદીના દાગીના લઈને તસ્કરો ફરાર

સુરત(Surat): શહેરના લાલ દરવાજા(Lal darwaja) પાસે આવેલા રતી પાર્ક એપાર્ટમેન્ટના એક મકાનનું તાળું તોડી કબાટમાંથી તસ્કરો દ્વારા રૂપિયા 10 લાખની કિંમતનું 21 તોલા સોનુ અને…

Trishul News Gujarati સુરતમાં દિન દહાડે મકાનનું તાળું તૂટ્યું- 21 તોલા સોના અને 1 કિલો ચાંદીના દાગીના લઈને તસ્કરો ફરાર