ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જીલ્લાના નાનકડા એવા દામનગર(Damnagar) ગામના સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર જિલ નારોલા(Jil Narola) દભાલી ચેમ્પિયનથી લઈ આંતરરાજ્યથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ(International cricket) ટીમ સુધી પહોચ્યો છે…
Trishul News Gujarati ખેડૂતપુત્રએ ‘ક્રિકેટ જગત’ માં હાંસિલ કરી અનોખી સિદ્ધિ – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં થઇ પસંદગી