મુંબઈ(Mumbai)ની જેજે હોસ્પિટલ(JJ Hospital)ના ડૉક્ટરોએ અજાયબી કરી બતાવી છે. માત્ર 2 મહિનાના બાળકના હૃદયમાં બનેલા છિદ્રને બંધ કરવા માટે એક અનોખી સર્જરી કરવામાં આવી છે.…
Trishul News Gujarati News 2 મહિનાના નવજાત શિશુના હૃદયમાં હતું મસમોટું છિદ્ર- આ રીતે ડોક્ટરોએ કર્યો કમાલ અને બચાવ્યો બાળકનો જીવ