મધરાતે જૂનાગઢમાં કોમી છમકલું: પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણમાં એકનું મોત, આગચંપી-હિંસા બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં

Junagadh Majevadi Gate: ગુજરાત (Gujarat)ના જૂનાગઢ (Junagadh)માં મજેવડી ગેટ (Majevadi Gate)પાસેના મકબરાને હટાવવાની નોટિસને લઈને શુક્રવારે સાંજે ભારે હોબાળો મચ્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને મુસ્લિમ સમુદાયની…

Trishul News Gujarati મધરાતે જૂનાગઢમાં કોમી છમકલું: પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણમાં એકનું મોત, આગચંપી-હિંસા બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં