હરિયાણા(Haryana)ના તાવડુ સબ-ડિવિઝનના કાંગરકા(Kangarka) ગામમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં ચાર છોકરીઓના કરૂણ મોત નીપજ્યાં. ત્યાં એકને ઈજા થઈ હતી. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…
Trishul News Gujarati કાળજું કંપાવી દેતી દુર્ઘટના- એક જ પરિવારની ચાર દીકરીના મોતથી મચ્યો હાહાકાર, જાણો કયાની છે આ દુઃખદ ઘટના