Mahalaxmi Temple: દક્ષિણ ભારતને મંદિરોનો ગઢ માનવામાં આવે છે. અહીં અનેક દેવી-દેવતાઓના મંદિરો છે, જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીંના મંદિરોની (Mahalaxmi Temple) ભવ્યતા અને…
Trishul News Gujarati દેશનું સૌથી પ્રખ્યાત અને અનોખું લક્ષ્મી મંદિર: જેના દર્શન માત્રથી તમામ ઈચ્છાઓ થાય છે પૂર્ણKarauli
કુલીંગ આપતું બાહુબલી કુલર થયું લોન્ચ, AC કરતા વધુ ઠંડક અને ભાવ અડધો… જલ્દી ખરીદો
સુરત: ગરમી વધવાની સાથે ઈલેક્ટ્રોનિકની દુકાનોમાં એસી, કુલર અને પંખાની માંગ વધી રહી છે. જેમાં રાજસ્થાનના કરૌલીમાં કાળઝાળ ગરમીમાં કુલરની (Best Bahubali Cooler) માંગ સૌથી…
Trishul News Gujarati કુલીંગ આપતું બાહુબલી કુલર થયું લોન્ચ, AC કરતા વધુ ઠંડક અને ભાવ અડધો… જલ્દી ખરીદોઅંતે પ્રેમના સંબંધોની થઇ જીત: પતિને બચવવા માટે પત્નીએ ખૂંખાર મગરમચ્છ સામે બાથભીડી
રાજસ્થાન(Rajasthan): કરૌલી(Karauli)માં એક મહિલાની બહાદુરીએ તેના પતિને મગરના હુમલાથી બચાવ્યો. 26 વર્ષીય પશુપાલક બન્નેસિંહ પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બન્નેસિંહ તેની બકરીઓને પાણી…
Trishul News Gujarati અંતે પ્રેમના સંબંધોની થઇ જીત: પતિને બચવવા માટે પત્નીએ ખૂંખાર મગરમચ્છ સામે બાથભીડીલગ્નજીવનના 7 વર્ષ બાદ એકસાથે 5 બાળકો જન્મ્યા, કમનસીબે થયું એવું કે પરિવારની બધી ખુશી માતમમાં ફેરવાઈ
22 વર્ષીય પરિણીત મહિલાએ સોમવારે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ એકસાથે 5 બાળકો (Children)ને જન્મ આપ્યો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરી(Pre-mature delivery) બાદ માતાની તબિયત ઠીક છે,…
Trishul News Gujarati લગ્નજીવનના 7 વર્ષ બાદ એકસાથે 5 બાળકો જન્મ્યા, કમનસીબે થયું એવું કે પરિવારની બધી ખુશી માતમમાં ફેરવાઈચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી નરાધમે લોહીલુહાણ હાલતમાં કચરામાં ફેંકી દીધી
રાજસ્થાન (Rajasthan) ના કરૌલી (Karauli) માં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને 36 કલાકમાં આરોપીની ધરપકડ…
Trishul News Gujarati ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી નરાધમે લોહીલુહાણ હાલતમાં કચરામાં ફેંકી દીધીભયંકર આગમાં ફસાયેલા બાળકનો જીવ બચાવવા, આગની જ્વાળામાં કુદી પડ્યો પોલીસ અધિકારી- જુઓ વિડીયો
રાજસ્થાન(Rajasthan)ના કરૌલી(Karauli) શહેરમાં શનિવારે સાંજે હિંદુત્વ સંગઠનની બાઇક રેલી(Hindutva organization bike rally)માં પથ્થરમારાની ઘટના બાદ તોફાનીઓએ ઘણી દુકાનો ઉડાવી દીધી હતી. બજારમાં ખરીદી કરવા ગયેલી…
Trishul News Gujarati ભયંકર આગમાં ફસાયેલા બાળકનો જીવ બચાવવા, આગની જ્વાળામાં કુદી પડ્યો પોલીસ અધિકારી- જુઓ વિડીયોમુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થતી હિન્દુ સંગઠનોની બાઈક રેલી પર પથ્થરમારો, પોલીસ સહિત 42 ઈજાગ્રસ્ત
રાજસ્થાન(Rajasthan): કરૌલી(Karauli) જિલ્લામાં શનિવારે હિન્દુ નવા વર્ષ નિમિત્તે મુસ્લિમ બહુમતીવાળા(Muslim majority) વિસ્તારમાંથી પસાર થતી બાઇક રેલી પર પથ્થરમારો અને આગચંપી કરવાની ઘટનાને પગલે શહેરમાં કર્ફ્યુ…
Trishul News Gujarati મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થતી હિન્દુ સંગઠનોની બાઈક રેલી પર પથ્થરમારો, પોલીસ સહિત 42 ઈજાગ્રસ્ત