કેરળના કાસરગોડમાં શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરનું ધ્યાન રાખતી વિશ્વની એકમાત્ર શાકાહારી મગર બાબિયા નું અવસાન થયું. (Kerala Temple Vegetarian Crocodile Passes Away) અનંતપુરા ગામના મંદિરના…
Trishul News Gujarati છેલ્લા ૭૦ વર્ષથી મંદિરનું ધ્યાન રાખતી વિશ્વની એકમાત્ર શાકાહારી મગરનું મોત, અંતિમ સંસ્કારમાં ભીની આંખે ઉમટી હજારોની ભીડ