ગુજરાત(Gujarat): વિધાનસભા ચુંટણી પહેલા જ ભાજપ(BJP)ને મોટો ઝટકો લાગ્યોછે. જો વાત કરવામાં આવે તો માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા…
Trishul News Gujarati News ચૂંટણી ટાણે જ ભાજપમાં મોટો ભડકો, જાણો ક્યાં ધારાસભ્યએ કમળ મૂકી ઝાડું પકડ્યું