Surat News: સુરતના ભટાર વિસ્તારમાંથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભટાર વિસ્તારમાં 12 વર્ષીય બાળક લીફ્ટમાં ફસાય જવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી…
Trishul News Gujarati વેકેશનમાં વતનથી સુરત પિતા પાસે આવેલા 12 વર્ષના પુત્રનું લિફ્ટમાં માથું ફસાઈ જતાં મોતKhatodara
સુરતમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો જીવ- શરુ ગાડીએ જ ઢળી પડ્યા કાપડના વેપારી, પળવારમાં આંબી ગયું મોત
સુરત (Surat): રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક (Heart attack)ના બનાવમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. જેને કારણે યુવાનોના મોત નીપજી રહ્યા છે. ત્યારે હવે…
Trishul News Gujarati સુરતમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો જીવ- શરુ ગાડીએ જ ઢળી પડ્યા કાપડના વેપારી, પળવારમાં આંબી ગયું મોતજીવના જોખમે, પોલીસથી બચી તસ્કરો બે ગોડાઉન સહિત 3 દુકાનમાં ઘુસ્યા- અંદર પરચુરણ રકમ મળતા… -જુઓ વિડીયો
સુરત(Surat): શહેરના ખટોદરા(Khatodara) વિસ્તારની હીરાચંદ સોસાયટી(Hirachand Society)માં તસ્કરોએ બે ગોડાઉન સહિત ત્રણ દુકાનોના તાળા તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આટલું જ નહીં, તસ્કરોએ ત્રણેય…
Trishul News Gujarati જીવના જોખમે, પોલીસથી બચી તસ્કરો બે ગોડાઉન સહિત 3 દુકાનમાં ઘુસ્યા- અંદર પરચુરણ રકમ મળતા… -જુઓ વિડીયો‘ડોક્ટરને બોલાવી લાવ’ પતિના કહેતા પત્ની બોલાવા ગઈ ને, પતિએ હોસ્પિટલના બીજા માળથી લગાવી મોતની છલાંગ
સુરત(Surat): શહેરના ખટોદરા(Khatodara) વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ(Private hospital)ના જનરલ વોર્ડની બારીમાંથી કુદીને દર્દીએ આપઘાત કરી લેતા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.…
Trishul News Gujarati ‘ડોક્ટરને બોલાવી લાવ’ પતિના કહેતા પત્ની બોલાવા ગઈ ને, પતિએ હોસ્પિટલના બીજા માળથી લગાવી મોતની છલાંગસુરતમાં દવા લેવા માટે નીકળેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રકે અડફેટે લેતા નીપજ્યું કરુણ મોત
સુરત(Surat): શહેરના ખટોદરા(Khatodara) વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિર(Rokadia Hanuman Temple) પાસે ટ્રકે એક મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું. અડધી રાત્રે હિટ એન્ડ…
Trishul News Gujarati સુરતમાં દવા લેવા માટે નીકળેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રકે અડફેટે લેતા નીપજ્યું કરુણ મોત