ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના દેવરિયા(Deoria) જિલ્લાના ખુખુડુ પોલીસ સ્ટેશન(Khukhudu Police Station) વિસ્તારના મુજુરી બુજારી ચોક પર બુધવારે મધ્યરાત્રિએ થયેલા માર્ગ અકસ્માત(Accident)માં બે યુવકોના મોત થયા હતા. માહિતી…
Trishul News Gujarati ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના નીપજ્યા કમકમાટીભર્યા મોત, ગામ આખું હિબકે ચડ્યું- ‘ઓમ શાંતિ’