સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં યુવતીની છેડતી અને ચાળા કરનારા રોમિયોને આસપાસ રહેલા લોકો દ્વારા મેથીપાક આપવામાં આવ્યો હતો. યુવતીને લવ લેટર(Love letter) આપનારા રોમિયોની શાન…
Trishul News Gujarati રોમિયોને રોમિયોગીરી કરવી પડી ભારે: યુવતીને લવ લેટર આપી છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથીપાક- જુઓ વિડીયો