MPHC Hema Meena Property: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઈન્ચાર્જ હેમા મીના કરોડોની કિંમતની આસામી હોવાનું બહાર આવ્યું છે. 13 વર્ષની…
Trishul News Gujarati મહીને 30 હજાર પગારની નોકરી કરતી એન્જિનિયરના ઘરમાં 30 લાખનું ટીવી, 100થી વધુ કૂતરા અને 1 કરોડનો બંગલો