સુરતમાં જનતા BRTS બસમાં ભીડમાં મુસાફરી કરવા મજબુર: જયારે ડેપોમાં 150 થી વધુ બસો પડી રહી છે

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે (Mahesh Anaghan) BRTS બસ ડેપોની મુલાકાત લીધી હતી.જ્યાં 175 BRTS બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિડીયોમાં બસનો ખડકલો  દેખાઈ રહયો છે. ત્યારે AAP કોર્પોરેટરે તંત્ર પર ગંભીર પ્રહાર કર્યા હતા.

Trishul News Gujarati સુરતમાં જનતા BRTS બસમાં ભીડમાં મુસાફરી કરવા મજબુર: જયારે ડેપોમાં 150 થી વધુ બસો પડી રહી છે